About Course
💼 નોકરી શોધનાર માટે (3-ઇન-૧) કોર્સ 100% ફ્રી! બાયોડેટા બનાવવો, ઇન્ટરવ્યુની તૈયારી (Interview Preparation) અને રોજગારી કૌશલ્યમાં💼 વૃદ્ધિ શું તમે નોકરીમાં તમારી કારકિર્દીને ઝડપથી આગળ વધારવા માંગો છો? શું તમે તાજેતરનાં ગ્રેજ્યુંએટ છો? નવા ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો? હાલની નોકરી બદલવા માંગો છો? અથવા તમારી નોકરી કરવાની સ્કિલ્સને વધારવા માંગો છો? તો, આ ફ્રી 3-ઇન-1 કોર્સ તમને સફળ થવામાં મદદ કરશે! 🎯 આ કોર્સથી, નોકરી મેળવવા માટેના ૩ મુખ્ય ક્ષેત્રોમાં તમારો આત્મવિશ્વાસ ખુબ વધી શકશે. 1️⃣ શ્રેષ્ઠ બાયોડેટા કેવી રીતે બનાવવો? બાયોડેટા કેવી રીતે તૈયાર કરવો જે નોકરીદાતાની નજર ખેંચે અને પ્રતિસ્પર્ધામાં તમારા વ્યક્તિત્વને અલગ તારવે. તમારી ક્ષમતાઓને કેવી રીતે રજુ કરવી તે શીખશો અને દરેક પ્રકારની નોકરીના ઇન્ટરવ્યૂ માટે તમારું બાયોડેટા કસ્ટમાઇઝ કરી શકશો. 💼 2️⃣ ઇન્ટરવ્યુમાં કેવી રીતે સફળ થવું? ઇન્ટરવ્યૂમાં સફળ થવા માટેની સંપૂર્ણ માહિતી, જેમાં પૂર્વતૈયારીથી લઈને, પ્રેસેંટેશન, સામાન્ય પ્રશ્નો કેવી રીતે હેન્ડલ કરવા, મિસ્ટેક્સથી બચવું અને કેવી રીતે ઇન્ટરવ્યૂ લેનાર ઉપર પ્રભાવશાળી છાપ છોડવી તે શીખશો. 🎤 3️⃣ નોકરી કરવાની કૌશલ્ય કેવી રીતે વધારવી? નોકરીમાં સફળ થવા માટેની ખુબ અગત્યની સ્કિલ્લ્સ શીખશો જેમાં પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલવો, નોકરીમાં ઝડપી વિકાસ માટે કેવો અભિગમ રાખવો, અન્ય કર્મચારીઓથી કેવી રીતે વધુ પ્રભાવશાળી બનવું વિગેરે. આ આવડતો ખૂબ જ અગત્યની છે, કારકિર્દીના ઝડપી ગ્રોથ માટે.💡 🚀 આ કોર્સ સંપૂર્ણપણે ફ્રી છે, કેમ કે અમારું એક સપનું છે કે અમારે નોકરી શોધનાર દરેક વ્યક્તિની આ કોર્સ દ્વારા મદદ કરવી છે અને એ રીતે અમારે આપણા ભારત દેશને વિકસિત બનાવવાના વિઝનમાં સહભાગી થવું છે.💡આ ૧૦૦% ફ્રી કોર્સની લિંક આપના સંપર્કમાં રહેલા તમામ લોકો સાથે શેર કરીને આપ પણ અમારા આ મિશનમાં સહભાગી બની શકો છો! કેવી રીતે જોડાઈ શકાય? ગુગલ પ્લે સ્ટોર માં "51K" એપ ડાઉંનલોડ કરો અથવા કમ્પ્યુટર દ્વારા વેબસાઈટ માં લોગીન થઈને આ કોર્સ જોઈન કરી શકો છો. 🌟 અત્યારેજ જોડાઓ અને તમારી સપનાની નોકરી તરફ પહેલું પગથિયું ભરો—તે પણ સંપૂર્ણપણે ફ્રી! 😃 આ કોર્સમાં માત્ર, શીખવવાની ભાષા ગુજરાતીમાં છે. અન્ય તમામ મટેરીઅલ અંગ્રેજીમાં છે. આપની કારકિર્દીમાં આપને ખુબ પ્રગતિ પ્રાપ્ત થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના, પંકજ દૂધૈયા
You can also join this program via the mobile app. Go to the app
Course Outline
Instructors
Price
Group Discussion
This program is connected to a group. You’ll be added once you join the program.